Thursday, 15 December 2016

દિલ ચાહતા હૈ - ચહેરો હસતો રાખવા માટે ડાયલોગ્સ અને સિચ્યૂએશન્સ

ત્રણેક દિવસ પહેલાં 'દિલ ચાહતા હૈ' ખબર નહીં કેટલામી વખત જોયું અને ફરહાન અખતર દ્વારા લખાયેલા આ ડાયલોગ્સ મારો ચહેરો હસતો રાખે છે! 

*********

અરેન્જ્ડ મેરેજ માટે મમ્મી સમીરને કહે છે કે એણે પૂજાને મળવાનું છે અને પૂજાને જોઈને નર્વસ થઈ ગયેલો સમીર ભૂલી જાય છે કે બધાં એકબીજાને ઓળખે છે, એમ છતાં એનો ફની ઈન્ટ્રોડક્શન ડાયલોગ: 
"મોમ ડેડ ધીસ ઈઝ પૂજા! પૂજા, ધીસ ઈઝ માય મોમ એન્ડ માય ડેડ, એન્ડ ધીસ ઈઝ યોર મોમ એન્ડ યોર ડેડ!"



એના પછી ત્રણે મિત્રોનો ફોટો જોઈને પૂજા સમીર સાથે વાત કરે છે એ વખતે...
પૂજા: "બહોત ગહેરી દોસ્તી લગતી હૈ."
સમીર: "યા તો દોસ્તી ગહેરી હૈ, યા યે ફોટો થ્રીડી હૈ...!"

**********

પૂજા અને એના રિલેશનની બધી તારીખ અને સમય યાદ રાખતો સુબોધ... પૂજાને રોજ એક ફુગ્ગો આપતો સુબોધ... આ સિચ્યૂએશન્સ પર હું અને મારો ફ્રેન્ડ કુશાન એટલું હસતા'તા!!
બિલકુલ સમીર અને સિડની જેમ જ.
સમીર: "રોઝ એક બલૂન, વો જો ટ્રાફિક સિગ્નલ્સ પે મિલતે હૈ ના દિલ શેપ વાલે!"

**********

તારાના બર્થ ડે પર સમીર: "હમ કેક ખાને કે લિયે કહી ભી જા શકતે હૈ!"

*********

સિડ: "તુ બિલકુલ નહીં બદલા, હં..."
આકાશ: "પરફેક્શન કો ઈમ્પ્રૂવ કરના મુશ્કિલ હોતા હૈ!"

*********

ગોવાથી ટ્રકમાં મુંબઈ સુધી આવેલો સમીર તકિયા પર બેઠો હોય છે અને સિડ અને આકાશ એની સિચ્યૂએશન પર હસે છે...
સમીર: "તો તુમ્હે ક્યા લગતા હૈ, મૈ ક્યા રોઝ ઈસ તકિયે પે બૈઠતા હૂ?"

*********

આકાશ: તુમ કહા જા રહી હો?
શાલિની: યે ફ્લાઈટ સિડની જાતી હૈ!
આકાશ: હા, લેકિન તુમ કહા જા રહી હો?
શાલિની: સિડની!
આકાશ: કિતની અજીબ બાત હૈ, હમ તીનો સિડની જા રહે હૈ!
શાલિની: તીનો?
આકાશ: તુમ, મૈ ઔર યે ફ્લાઈટ!!


No comments:

Post a Comment