ક્યારેક આથમતાં સૂર્યનાં ઝાંખા અજવાળામાં તુ મને ટેકરીની પેલે પાર ઝરણાની પાસે મળજે, હું તને કશુંક કહીશ. જો તુ એ વાત પહેલેથી જ જાણે છે તો હાથમાં ફૂલો લઈને આવજે. ત્યાં ચંદ્રની આછી ચાંદની પથરાય ત્યાં સુધી બેસીને આપણે વાતો કરીશું, જ્યાં કોણ શું કહેશે, કોણ શું વિચારશે, એ બધી વાતોનું કોઈ જ મહત્વ નહીં હોય. એક દિવસ આવો જરૂર આવશે, નહીં આવે તો પણ મારી કલ્પનામાં, આ દિવસનાં વિચારોમાં હું તારી રાહ જોઈશ.
Yes,,, It's February, The Love Month and the Birthday Month too.
ReplyDeleteShabdo to niklvana j andarthi.
Ghana time pachhi kaik lakhyu me etle Mane khud ne saru lagyu... Aabhar.
ReplyDelete